તમારો પોતાનો GitLab સર્વર મિનિટોમાં ઇન્સ્ટોલ કરો 🔥 કોઈ કમાન્ડ્સ નહીં
gitlab સમુદાય સંસ્કરણ
gitlab ce
gitlab સર્વર
turnkey gitlab
gitlab ઇન્સ્ટોલેશન
gitlab સ્વયં હોસ્ટેડ
🎙️ ગુજરાતી Key Notes & Transcript
આજના આ વિડિયોમાં આપણે શીખીશું કે આપણે આપણા સિસ્ટમમાં GitLab ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. હવે જનરલી GitLab નો યુઝ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે આપણી પાસે પાંચ-છ ડેવલપર્સ હોય. જે અહીંયા પોતાનું કામ કરતા હોય છે સોફ્ટવેર બનાવવા માટે અને સોફ્ટવેર. ડેવલપમેન્ટ કરવા માટે અને અહીંયા બધા પોતપોતાના સિસ્ટમ પર કામ કરે છે, પણ જે સોફ્ટવેરનો સોર્સ કોડ અહીંયા સ્ટોર થાય છે એ થાય છે અહીંયા સર્વર પર અને કોઈ પણ વ્યક્તિ અહીંયા કંઈ પણ ચેન્જ. કરે છે તો અહીંયા ખબર પડે છે કે કઈ વ્યક્તિએ ક્યારે, ક્યાં, કેવી રીતે અને કયો કોડ અહીંયા ચેન્જ કર્યો છે અને તમે એને જનરલી રિસ્ટોર પણ કરી શકો છો, જો તમને જૂનો કોડ જોઈતો હોય તો. તો એટલા માટે જનરલી આ કરીએ છીએ. આ પાર્ટ ઘણો મોટો છે અને આપણે આ પછીથી સમજીશું, પણ આજના આ વિડિયોમાં આપણે. જોઈશું કે આપણે આને ઇન્સ્ટોલ કેવી રીતે કરીએ છીએ. હવે જનરલી આપણે જ્યારે પણ ઇન્સ્ટોલ કરીએ છીએ અથવા તો બનાવવા જઈએ છીએ, તો અહીંયા તમે બે કામ કરી શકો છો, તમે gitlab om પર જઈને. એકાઉન્ટ બનાવીને તમે એકદમ ફ્રીમાં આનો યુઝ કરી શકો છો, પણ અહીંયા તમે. તમારું સર્વર પણ બનાવી શકો છો. અત્યારે તમે બે રીતે કરી શકો છો, એક ઑફલાઇન, એક. ઓનલાઇન સિસ્ટમમાં તમને બધું જ સરળતાથી મળી જશે. ઓફલાઇનમાં અહીં તમારે ખુદનું સર્વર બનાવવું પડે છે, જ્યારે ઓનલાઇનમાં તમારે કશું જ કરવાનું નથી હોતું. માત્ર એક account બનાવવાનું છે, આ ફ્રી અ...
📋 Overview & Step-by-Step Guide
gitlab ce
gitlab સર્વર
turnkey gitlab
gitlab ઇન્સ્ટોલેશન
gitlab સ્વયં હોસ્ટેડ
gitlab સર્વર સેટઅપ
gitlab ટ્યુટોરિયલ
ટેકનિકલ અંશુ
🔥 શું તમે લિનક્સ કમાન્ડ્સનો ઉપયોગ કર્યા વિના તમારો પોતાનો GitLab સમુદાય સંસ્કરણ સર્વર ઇન્સ્ટોલ કરવા માંગો છો?
આ વિડિયોમાં, હું તમને બતાવું છું કે કેવી રીતે TurnKey Linux GitLab એપ્લાયન્સનો ઉપયોગ કરીને GitLabને ડિપ્લોય કરવું અને ગ્રાફિકલ/વેબ ઇન્ટરફેસ દ્વારા મૂળભૂત સેટઅપ પૂર્ણ કરવું.
💻 આવરી લેવામાં આવેલા વિષયો:
✔ TurnKey GitLab એપ્લાયન્સ
✔ GitLab સમુદાય સંસ્કરણ
✔ GitLab સર્વર ઇન્સ્ટોલેશન
✔ VM સેટઅપ
✔ નેટવર્ક કન્ફિગરેશન
✔ IP સરનામું સેટઅપ
✔ GitLab વેબ ઇન્ટરફેસ
✔ એડમિન લોગિન
✔ પ્રારંભિક કન્ફિગરેશન
✔ યુઝર્સ અને પ્રોજેક્ટ્સ બનાવો
✔ સ્વયં-હોસ્ટેડ GitLab
❓ Frequently Asked Questions (ગુજરાતી)
Is this tutorial 100% free to follow?
Yes! All guides and methods demonstrated by Technical Anshu use free, legal, and educational resources.
Can beginners follow this guide?
Absolutely! Every step is demonstrated on-screen with detailed instructions so anyone can follow along easily.
Where can I ask questions if I get stuck?
Leave a comment directly on the YouTube video, and our community and Technical Anshu will help you out.