IT એડમિન્સ માટે Windows FTP સર્વર ડિપ્લોયમેન્ટ ગાઇડ
🔥 આ વીડિયોમાં, હું મારી કસ્ટમ ઓટોમેશન સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને માત્ર થોડી સેકન્ડોમાં Windows પર FTP સર્વર કેવી રીતે ઇન્સ્ટોલ અને કન્ફિગર કરવું તે બતાવું છું.
💻 આવરી લેવાયેલા વિષયો:
✔ ઓટોમેટિક FTP સર્વર ઇન્સ્ટોલેશન
✔ Windows FTP સેટઅપ
✔ IIS FTP કન્ફિગરેશન
✔ કસ્ટમ બેચ સ્ક્રિપ્ટ
🎙️ ગુજરાતી Key Notes & Transcript
FTP સર્વરનો જમાનો હવે રહ્યો નથી, છતાં પણ આજે ક્યારેક એવા લોકો મળી જાય છે જે ખાસ કરીને એવું કહેતા હોય છે કે અમારે એક FTP સર્વર બનાવવું છે. એક IT પ્રોફેશનલ તરીકે FTP સર્વર સેટ કરવામાં સામાન્ય રીતે 10 થી 15 મિનિટ લાગે છે. પરંતુ આ વીડિયોમાં આપણે જોઈશું કે આ કામ માત્ર 1 થી 2 મિનિટમાં કેવી રીતે કરવું. જો તમારે અહીં એડવાન્સ એફટીપી બનાવવું હોય, તો તમે ઘણા બધા બહારના સોફ્ટવેર યુઝ કરી શકો છો. પણ આજે આપણે જે બનાવવાનું છે એ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તો ચાલો જોઈએ કે આને ૧ મિનિટમાં. મિનિટમાં કેવી રીતે કરાય છે. તો અહીં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ફાઇલ મળી જશે, ત્યાંથી તમે તેને ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી લેજો અને અહીં તેનું જે નામ આવશે, તે FTP Manager આવશે, બસ આપણે તેના ઉપર માઉસથી રાઇટ ક્લિક કરવાનું છે. તેને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરવાનું છે અને ત્યાર પછી yes પર ક્લિક કરી દેવાનું છે. તમારી સ્ક્રીન પર એક કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલી જશે, બેઝિકલી, અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીંયાં આપણે કીબોર્ડમાંથી વન નંબર દબાવવાનો રહેશે. જેવું તમે વન પ્રેસ કરશો, વન પ્રેસ કરવાની સાથે જ તરત જ આગળનું સ્ટેપ આવશે. તમારો અહીંયાં જે ફીચર છે, તે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે. અને આ પ્રક્રિયા પૂરી થવામાં લગભગ 50 થી 60 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે અને આ થઈ જાય છે. હાલમાં આ ફક્ત 20 સેકન્ડમાં જ પૂરું થઈ જશે. થઈ ગય...
📋 Overview & Step-by-Step Guide
🔥 આ વીડિયોમાં, હું મારી કસ્ટમ ઓટોમેશન સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને માત્ર થોડી સેકન્ડોમાં Windows પર FTP સર્વર કેવી રીતે ઇન્સ્ટોલ અને કન્ફિગર કરવું તે બતાવું છું.
💻 આવરી લેવાયેલા વિષયો:
✔ ઓટોમેટિક FTP સર્વર ઇન્સ્ટોલેશન
✔ Windows FTP સેટઅપ
✔ IIS FTP કન્ફિગરેશન
✔ કસ્ટમ બેચ સ્ક્રિપ્ટ
✔ યુઝર એકાઉન્ટ બનાવવું
✔ FTP ફોલ્ડર પરવાનગીઓ
✔ ફાયરવોલ કન્ફિગરેશન
✔ નેટવર્ક એક્સેસ
✔ પેસિવ મોડ સેટઅપ
✔ FTP ટેસ્ટિંગ
✔ રિમોટ ફાઇલ શેરિંગ
✔ Windows Server અને Windows 10/11
⚡ શીખો:
• આપમેળે FTP ઇન્સ્ટોલ કરો
• FTP યુઝર્સ કન્ફિગર કરો
• નેટવર્ક પર ફાઇલો શેર કરો
• Windows ફાયરવોલ કન્ફિગર કરો
• FTP કનેક્શન ટેસ્ટ કરો
• સુરક્ષિત FTP સેટઅપ
❓ Frequently Asked Questions (ગુજરાતી)
Is this tutorial 100% free to follow?
Yes! All guides and methods demonstrated by Technical Anshu use free, legal, and educational resources.
Can beginners follow this guide?
Absolutely! Every step is demonstrated on-screen with detailed instructions so anyone can follow along easily.
Where can I ask questions if I get stuck?
Leave a comment directly on the YouTube video, and our community and Technical Anshu will help you out.