Windows ને Synology NAS સાથે સરળતાથી કનેક્ટ કરો | નેટવર્કિંગ ટ્યુટોરીયલ
00:00 Synology NAS પર Windows શેર્ડ ફોલ્ડર માઉન્ટ કરો
00:08 Windows માં શેર્ડ ફોલ્ડર બનાવો
00:35 Windows શેર્ડ ફોલ્ડર નેટવર્ક પાથ શોધો
00:51 Synology File Station ખોલો
01:00 Mount Remote Folder વિકલ્પનો ઉપયોગ કરો
01:10 CIFS પસંદ કરો અને શેર્ડ પાથ દાખલ કરો
🎙️ ગુજરાતી Key Notes & Transcript
, અંસાર ધી સાઇડ. તો આજના આ વીડિયોમાં આપણે વાત કરીશું કે તમે તમારા Synology માં Windows શેર કેવી રીતે માઉન્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે. આપણું Windows ઓપન કરવાનું છે અને એમાં એક ફોલ્ડર બનાવવાનું છે. તો ફોલ્ડર બનાવવા માટે આપણે એક ફોલ્ડર બનાવીશું. ફોલ્ડર બનાવ્યા પછી આપણે ફોલ્ડર પર રાઇટ ક્લિક કરવાનું છે. પ્રોપર્ટીઝમાં જવાનું છે. અહીંયા શેર પર ક્લિક કરવાનું છે. એના પછી એડવાન્સ શેરિંગ પર ક્લિક કરવાનું છે. શેર দિસ ફોલ્ડર કરવાનું છે. અહીંયા પરમિશન પર. આપણે અહીંયા આવવાનું છે અને અહીંયા બરાબર અલાઉ કરી દેવાનું છે. અલાઉ કર્યા પછી અપ્લાય કરીશું. ત્યાર પછી ઓકે કરીશું. ફરીથી ઓકે કરીશું અને આ બધું ક્લોઝ કરી દઈશું. એના પછી આપણે કીબોર્ડ પરથી Windows + R પ્રેસ કરીશું. હવે આપણે આપણું IP એડ્રેસ ત્યાં આગળ ડબલ સ્લેશ લગાવીને લખીશું. તો IP આપણે વ્યવસ્થિત લખી લીધી છે. હવે અહીંયા આપણે જે ફોલ્ડર શેર કર્યું હતું એ ઓટોમેટિક આવી જશે. તો આપણે એને ઓપન કરવાનું છે. આને બસ કોપી કરી લેવાનું છે એનો પાથ. પાથ કોપી કર્યા પછી આપણે આપણા Synology માં આવવાનું છે અને File Station પર ક્લિક કરવાનું છે. એના પછી આપણે સિલેક્ટ કરવાનું છે. ટૂલ અને માઉન્ટ રિમોટ ફોલ્ડર અહીંયા દેખાઈ જશે. એના CIFS પર ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા કંઈક આવું દેખાશે. તો જે આપણે કોપી કર્યું છે એને આપણે બસ પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કર્યા પછી જે આપણો Wind...
📋 Overview & Step-by-Step Guide
00:08 Windows માં શેર્ડ ફોલ્ડર બનાવો
00:35 Windows શેર્ડ ફોલ્ડર નેટવર્ક પાથ શોધો
00:51 Synology File Station ખોલો
01:00 Mount Remote Folder વિકલ્પનો ઉપયોગ કરો
01:10 CIFS પસંદ કરો અને શેર્ડ પાથ દાખલ કરો
01:20 Windows યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો
01:27 Synology NAS પર માઉન્ટ થયેલ ફોલ્ડર ચકાસો
01:50 Windows અને NAS થી ફાઇલ એક્સેસ ટેસ્ટ કરો
02:05 માઉન્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું
શું તમે તમારા Synology NAS થી સીધા જ તમારા Windows શેર્ડ ફોલ્ડરને એક્સેસ કરવા માંગો છો? 🚀
આ વીડિયોમાં, હું તમને બતાવીશ કે Synology NAS પર Windows શેર્ડ ફોલ્ડર (SMB/CIFS) કેવી રીતે માઉન્ટ કરવું — સ્ટેપ બાય સ્ટેપ.
તમે Windows અને NAS સ્ટોરેજ વચ્ચે ફાઇલોને સગવડતાપૂર્વક કનેક્ટ, મેપ અને મેનેજ કરવાનું શીખી શકશો. IT સંચાલકો, હોમ લેબ યુઝર્સ અને નાના વ્યવસાયિક નેટવર્ક માટે યોગ્ય!
🔧 આવરી લેવાયેલા વિષયો:
Windows 10/11 પર SMB શેરિંગ સક્ષમ કરો
પરવાનગીઓ સાથે શેર્ડ ફોલ્ડર બનાવો
Synology DSM પર SMB ફોલ્ડર માઉન્ટ કરો
ઓથેન્ટિકેશન અને પરવાનગીની ભૂલોને ઠીક કરો
NAS File Station થી Windows ફાઇલો એક્સેસ કરો
💡 ટ્રબલશૂટિંગ ટિપ્સ અને પર્ફોર્મન્સ સલાહ માટે છેલ્લે સુધી જુઓ!
📂 આના પર ટેસ્ટ કર્યું: Synology DSM 7.x | Windows 10 અને 11
#SynologyNAS #WindowsShare #NASSetup #SMBShare #TechTutorial #SynologyTips #ITAdmin #NetworkStorage #DSM7 #Windows11
❓ Frequently Asked Questions (ગુજરાતી)
Is this tutorial 100% free to follow?
Yes! All guides and methods demonstrated by Technical Anshu use free, legal, and educational resources.
Can beginners follow this guide?
Absolutely! Every step is demonstrated on-screen with detailed instructions so anyone can follow along easily.
Where can I ask questions if I get stuck?
Leave a comment directly on the YouTube video, and our community and Technical Anshu will help you out.