પ્રો IT એન્જિનિયર સ્કિલ! 🚀 અપડેટ પછી C ડ્રાઇવ અચાનક ફૂલ થઈ ગઈ? 😳 સાચો ઉપાય
kb5095093
kb5095093 c drive full
windows update storage bug
c drive full after update
windows update issue
windows storage fix
🎙️ ગુજરાતી Key Notes & Transcript
આજે મારી પાસે એક યુઝરે ફોન કર્યો હતો અને એણે ડાયરેક્ટ જ કહ્યું કે મારી જે C drive છે, તે અહીંયા સંપૂર્ણપણે ફૂલ થઈ ચૂકી છે. આપણે IT વાળા જનરલી બધાને એ જ સલાહ આપતા હોઈએ છીએ કે જો તમારું C drive ફૂલ થઈ ગયું હોય, તો તમે કાં તો ડેટા ડિલીટ કરી નાખો અથવા તો એને બીજી D drive ની અંદર ટ્રાન્સફર કરી દો. પણ યુઝર કહે છે કે મારી C drive માં તો કાંઈ છે જ નહીં, બધું હું D માં જ નાખું છું. તો ગઈકાલ સુધી જે અહીંયા 250 GB ખાલી હતું એ આજે કેવી રીતે ભરાઈ ગયું? જો સેમ પ્રોબ્લેમ તમારી સાથે પણ થઈ રહી છે તો તમે એકેલા નથી. કાલે જેમણે પણ Windows update કરી છે, તેમને C drive ફૂલ થવાનો ઇશ્યૂ આવી રહ્યો છે. તો આ પ્રોબ્લેમ જો તમારી સાથે પણ થઈ રહી છે તો તમે અહીંયા એકેલા નથી. આ Microsoft નો એક bug છે. તો આજના આ વીડિયોમાં આપણે જોઈશું કે આને આપણે ઈઝીલી કેવી રીતે ફિક્સ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ. અહીંયા જે ઇશ્યૂ આવે છે એ સૌથી પહેલાં. આવે છે કે જે તમારો capability access manager હોય છે એ અહીંયા એક ફાઇલ બનાવે છે અને એ ફાઇલ 200 થી 500 GB સુધીની બનાવી લે છે. લૂપમાં જ અને અહીંયા આપણે એને ડિલીટ કરવાની હોય છે અને આ ફાઇલ ક્યાં હોય છે? સૌથી પહેલાં તમારે અહીંયા તમારા This PC પર ક્લિક કરવાનું છે. મારામાં હાલ અત્યારે. કોઈ દિક્કત નથી આવી રહી કારણ કે હું અહીંયા auto update બંધ કરીને રાખું છું મારું કમ્પ્લીટલી. પણ જે-જે લોકો અહીંયા ...
📋 Overview & Step-by-Step Guide
kb5095093 c drive full
windows update storage bug
c drive full after update
windows update issue
windows storage fix
windows cleanup
windows 11 update
🔥 શું KB5095093 ઇન્સ્ટોલ કર્યા પછી તમારી C ડ્રાઇવ અચાનક ફૂલ થઈ ગઈ છે?
આ વીડિયોમાં, હું Windows Update સ્ટોરેજ બગ માટેનો સાચો ઉપાય અને ડિસ્ક સ્પેસ સુરક્ષિત રીતે કેવી રીતે પાછી મેળવવી તે બતાવું છું.
💻 આવરી લેવાયેલા વિષયો:
✔ KB5095093 સ્ટોરેજ સમસ્યા
✔ C ડ્રાઇવ ફૂલ બગ
✔ Windows Update ક્લીનઅપ
✔ Windows.old ક્લીનઅપ
✔ અસ્થાયી ફાઇલો દૂર કરવી (Temporary Files Removal)
✔ ડિસ્ક ક્લીનઅપ
✔ સ્ટોરેજ સેન્સ
✔ ઘટક ક્લીનઅપ (Component Cleanup)
✔ અપડેટ કેશ ક્લીનઅપ
✔ રિઝર્વ્ડ સ્ટોરેજ
✔ Windows Update ફાઇલો
✔ ડિસ્ક સ્પેસ ખાલી કરો
❓ Frequently Asked Questions (ગુજરાતી)
Is this tutorial 100% free to follow?
Yes! All guides and methods demonstrated by Technical Anshu use free, legal, and educational resources.
Can beginners follow this guide?
Absolutely! Every step is demonstrated on-screen with detailed instructions so anyone can follow along easily.
Where can I ask questions if I get stuck?
Leave a comment directly on the YouTube video, and our community and Technical Anshu will help you out.